GADA

GADA
સુવિચારોનું સરોવર :- સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.- હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. - લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે.

Friday, June 29, 2012

Gada Navratri 2011-2.mp4

                                                         
નવરાત્રિમાં ઢોલનો તાલ પડતાની સાથે જ ખૈલયાઓના પગ પણ તે સાથે થનગનવા લાગે છે. નવલી નવરાત્રિમાં ગાડા ગામ ના ખૈલયાઓ એ ભારે ઉત્સાહ થી ગરબાના તાલ માં તાલ મિલાવી ભાગ લીધો હતો. આઠમ ના દિવસે વેસભુશા નું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં સ્વ.શ્રી નરેશ ભાઈ સુમનભાઈ પટેલ તથા ગાડા ગામ ના ભજન મંડળ ધ્વારા ઇનામ વિતરણ નું આયોજન  કરવામાં આવ્યું હતું

Gada Navratri 2011-1.mp4